તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય કરન્સીનું અપમાન કરનાર સામે કાર્યવાહી કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીઓ 10 ના સિક્કા નહીં સ્વીકારાતા હાલાકી

પોરબંદરમાં10 ના સિક્કા નહીં સ્વીકારતા લોકોને પરેશાની વેઠવી પડી રહી છે ત્યારે કલેક્ટરને રજૂઆત કરી ભારતીય કરન્સીનું અપમાન કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.ભારતીય ચલણના 10 ના સિક્કા મોટા વેપારી, નાના વેપારી, દુકાનદારો તથા રેકડીધારકો સહિત નાના-મોટા વેપારીઓ 10 ના સિક્કા સ્વીકારતા નથી. પુંજા લાખા કેશવાલા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને ભારતીય કરન્સીના રૂપીયા 10 ના સિક્કા સ્વીકારી આપણી ભારતીય કરન્સીનું અપમાન કરતા તત્વોને પાઠ ભણાવવા માંગ કરી હતી. પોલીસને સૂચન કરવામાં આવે કે 10 ના સિક્કા સ્વીકારવા બાબતે 100 નંબરને જાણ થતા પોલીસ દ્વારા ભારતીય કરન્સીનું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો