તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર.ટી.ઈ. ફોર્મ ભરવા - જમા કરાવવા હેરાનગતી : આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત એજ્યુકેશન કમિટીના કાર્યકર દ્વારા યોગ્ય કરવા માંગ

ગુજરાતએજ્યુકેશન કમીટીના રામભાઈ ઓડેદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, આર.ટી.ઈ. કાયદા (2009) અંતર્ગત ખાનગી શાળામાં મફત ફોર્મ ભરવાની સરકારે 15/3/2017 સુધીનો સમય જાહેર કર્યો છે. પરંતુ અંગે લોકોને પૂરતી જાણકારી નથી.છેલ્લા બે-ત્રણ દિવસોમાં ફોર્મ ભરવાનો ધસારો અને કનેક્ટીવીટી હોવાથી ઈન્ટરનેટ ધીમી ગતિએ ચાલતું હોય છે જેથી જરૂરીયાતમંદો વંચીત રહી જાય છે તો અમુક સાયબર કાફેએ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો