તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • માલધારી યુવાને પવનચક્કી આધારીત બ્રીજનો પ્રોજેકટ બનાવ્યો, બ્રીજ ઉપરથી કોઈપણ ભારે વાહન બંધ કરીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલધારી યુવાને પવનચક્કી આધારીત બ્રીજનો પ્રોજેકટ બનાવ્યો, બ્રીજ ઉપરથી કોઈપણ ભારે વાહન બંધ કરીને પાર થઈ શકે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બળેજગામે રહેતા અને સરકારી શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા બાલુ રૂડા ઉલવા નામના વિદ્યાર્થીએ તાલુકાકક્ષાએ એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેમાં વિન્ડ ફાર્મ આધારીત બ્રીજ બનાવ્યો છે. બ્રીજ ઉપરથી કોઈપણ ભારે વાહન બંધ કરીને બ્રીજ પસાર થઈ શકે તે પ્રકારનું એક આકર્ષક મોડેલ તૈયાર કર્યું હતું. તાલુકાકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધી વિદ્યાર્થીનું મોડેલ પ્રથમ સ્થાને રહ્યું હતું. રાષ્ટ્રીયકક્ષાએ પ્રોજેક્ટ દ્વિતિય સ્થાને રહ્યો હતો અને સૌથી મહત્વની સફળતા કહી શકાય કે ભારત સરકારે પ્રોજેક્ટનો ડેમો જાપાન સરકારને મોકલી આપ્યો છે અને આગામી મે માસમાં વિદ્યાર્થીને જાપાન સરકાર ત્યાં બોલાવશે અને પ્રોજેક્ટ ઉપર વિદ્યાર્થી સાથે ચર્ચા કરશે અને તે પ્રકારનું એક મોડેલ બનશે. આગામી દિવસોમાં મેગા સીટીમાં પણ પ્રોજેક્ટ અમલી બનાવી શકાય તે દિશામાં સરકારે પણ પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કઈ રીતે બનાવ્યો પ્રોજેક્ટ ?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો