તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં સર્વરોગ નિદાન કેમ્પમાં 300થી વધુ દર્દીઅોએ લાભ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં સર્વરોગ નિદાન કેમ્પમાં 300થી વધુ દર્દીઅોએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને 5 દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી

પોરબંદરશહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને 5 દિવસની દવા પણ વિનામૂલ્યે અપાઇ હતી. ઉપરાંત શ્રીરામ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તથા લેબોરેટરી પણ કરી અપાઇ હતી. શહેરમાં આવેલ નરસંગ ટેકરી ખાતે યોજાયેલ કેમ્પ જેન્તી રવજી ગોહેલ પરિવારના આર્થિક સહયોગથી યોજાયો હતો. તકે પ.પૂ. શાસ્ત્રી ભાનુપ્રકાશસ્વામી, જિલ્લા વિકાસ અધિકારી સી.પી. નેમા, છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો