મહિલા ક્લબ દ્વારા તિલક હોળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા ક્લબ દ્વારા તિલક હોળી

પોરબંદરમાં હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમીકલયુક્ત કલરને કારણે આરોગ્યને નુકસાન થાય તેમજ પાણીનો બચાવ થાય તે માટે લેડીઝ ક્લબ દ્વારા તિલકહોળીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકાના એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન ડો. ચેતનાબેન તિવારી, કિરૂબેન છાયા, કિરણબેન કક્કડ, ઈલાબેન ઠક્કર, કમળાબેન કોટેચા અને નીરૂબહેન પંડીત ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર: કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...