• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ઓખી વાવાઝોડાની આગાહીને કારણે દરીયો ખેડવા ગયેલી બોટોને પરત ફરવા

ઓખી વાવાઝોડાની આગાહીને કારણે દરીયો ખેડવા ગયેલી બોટોને પરત ફરવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી વાવાઝોડાની આગાહીને કારણે દરીયો ખેડવા ગયેલી બોટોને પરત ફરવા માટે બોટ માલિકોએ વી.એચ.એફની મદદથી માછીમારોને નજીકના બંદરોએ પહોચી જવા સૂચનાઓ આપી હતી. પોરબંદરની વાત કરીએ તો હજારથી પણ વધુ બોટો પરત ફરી હતી. અને માંગરોળ, વેરાવળ અને પોરબંદરની હોવાનું જાણવા મળી રહી છે. ડિઝલ, રાશન અને બરફ લઈને ગયેલી બોટ વાવાઝોડાને પગલે માછીમારી કયર્ા વિના ખાલી હાથે પરત ફરી હતી જેને કારણે માછીમારોને અંદાજે થી કરોડનું નુકશાન થયુ હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...