• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કર્લી પુલ નજીક પાણીની પાઈપલાઈન લીકેજ થતાં પાણીનો થાય છે વેડફાટ

કર્લી પુલ નજીક પાણીની પાઈપલાઈન લીકેજ થતાં પાણીનો થાય છે વેડફાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્લી પુલ નજીક પાણીની પાઈપલાઈન લીકેજ થતાં પાણીનો થાય છે વેડફાટ

પોરબંદરશહેરમાં એકબાજુ પાણીની તિવ્ર અછત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ તંત્રની બેદરકારીથી પાણીનો વેડફાટ પણ જોવા મળી રહ્યો છે. આવું કાંઈક જોવા મળી રહ્યું છે કર્લીના પુલ નજીક કે જ્યાં પાણીની લાઈન પસાર થઈ રહી છે તે લીકેજ થઈ ગઈ હોવાથી પાણીના ફૂવારા છૂટી રહ્યા છે અને પાણીનો બગાડ થઈ રહ્યો છે અને અંગે નગરપાલિકામાંથી એવું જાણવા મળ્યું હતું કે, પાણીની લાઈન બિરલા ફેક્ટરીની છે અને હાલમાં પાણી બંધ કરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. પરંતુ રીપેરીંગ તો ફેક્ટરી દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...