પોરબંદર જિલ્લામાં 5 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર જિલ્લામાં 5 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:30 AM IST
પોરબંદર | પોરબંદરના ભોંયવાડામાં રહેતા મહેન્દ્ર ઉર્ફે બળેલો જેઠાભાઈ ગોહેલ, બોખીરા-તુંબડામાં રહેતા હેમંત હીરાભાઈ ડાકી, વિરડીપ્લોટમાં રહેતા મુકેશ મુળજીભાઈ મકવાણા, ગાયત્રી મંદિર પાસે રહેતા પ્રકાશ ભીખુભાઈ જેઠવા અને નરસંગ ટેકરી પાસે રહેતા રાજુ રામભાઈ ઓડેદરાને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

X
પોરબંદર જિલ્લામાં 5 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી