રીક્ષામાં દારૂની લે-વેચ કરતા બે ઝડપાયા

રીક્ષામાં દારૂની લે-વેચ કરતા બે ઝડપાયા

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:30 AM IST
પોરબંદરમાં રીક્ષામાં દારૂનું વેચાણ કરનાર અને દારૂની ખરીદી કરનાર બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતો હુસેન ઉસ્માન સાટી નામનો શખ્સો પોતાની રીક્ષામાં ઉદ્યોગનગર વિસ્તારમાં કોઈ કાના નામના શખ્સને વિલાયતી શરાબ વેચી રહ્યો હતો ત્યારે પોલીસે બન્નેને ઝડપી લીધા હતા અને રીક્ષામાંથી વિદેશી દારૂની 10 બોટલ તથા રીક્ષા મળી રૂા. 1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

X
રીક્ષામાં દારૂની લે-વેચ કરતા બે ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી