Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » સત્યનારાયણ ભગવાનની કથામાં 2,230 લોકો યજમાનપદે બિરાજ્યા

સત્યનારાયણ ભગવાનની કથામાં 2,230 લોકો યજમાનપદે બિરાજ્યા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:30 AM

પોરબંદર શહેરમાં સત્યનારાયણ ભગવાનના મંદિરે દર મહિનાની પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની સમુહકથાનું આયોજન...

  • સત્યનારાયણ ભગવાનની કથામાં 2,230 લોકો યજમાનપદે બિરાજ્યા
    પોરબંદર શહેરમાં સત્યનારાયણ ભગવાનના મંદિરે દર મહિનાની પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની સમુહકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા દર મહિનાની જેમ ચાલુ મહિને પણ પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની સમૂહકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કથાના યજમાનપદે 2,230 જેટલા ભાઈ-બહેનો બિરાજમાન થયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending