• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |સાન્દીપનિ આશ્રમમાં આવેલા શ્રી હરિમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

પોરબંદર |સાન્દીપનિ આશ્રમમાં આવેલા શ્રી હરિમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |સાન્દીપનિ આશ્રમમાં આવેલા શ્રી હરિમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. સવારે મંગળા આરતી બાદ હરિ ભગવાનને સવારે 9 થી 10 તિલકવિધી કરાશે. શયન આરતી બાદ રાત્રે 10:30 થી 11:30 સંકિર્તન કરાશે. 11:30 થી 12 ભાગવતના પાઠ, બાદ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે.

પોરબંદરના શ્રી હરિમંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...