પોરબંદરમાં ITI દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર પોરબંદરમાં આજથી આઈ.ટી.આઈ. વિભાગ દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળાનો આરંભ થનાર છે. ખાનગી...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
પોરબંદરમાં ITI દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાં આજથી આઈ.ટી.આઈ. વિભાગ દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળાનો આરંભ થનાર છે. ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીસની જે જગ્યાઓ ખાલી પડેલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળાનો તા. 1 એપ્રિલથી પ્રારંભ થશે અને તા. 15 એપ્રિલ સુધી દરરોજ સવારે 7 થી સાંજે 5 વાગ્યા દરમિયાન યોજાનાર છે.

X
પોરબંદરમાં ITI દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App