રોકડીયા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

પોરબંદર | પોરબંદર શહેરમાં રોકડીયા હનુમાનજીના મંદિર ખાતે સ્વયંભુ 200 વર્ષ જુની રોકડીયા હનુમાનજીની મૂર્તિ છે. અહીં...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
રોકડીયા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
પોરબંદર | પોરબંદર શહેરમાં રોકડીયા હનુમાનજીના મંદિર ખાતે સ્વયંભુ 200 વર્ષ જુની રોકડીયા હનુમાનજીની મૂર્તિ છે. અહીં ભાવિકોની મનોકામના ઝડપથી પૂરી થઈ જતી હોવાથી રોકડીયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે હનુમાનજયંતીના દિવસે સુપ્રસિદ્ધ રોકડીયા હનુમાન મંદિરે વહેલી સવારથી જ હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પંચસ્નાન, હનુમાનજીના શિંગાર, બપોરે મહાઆરતી, ધ્વજારોહણ, અખંડ રામધૂન અને મહાપ્રસાદી વગેરે કાર્યક્રમોમાં હજ્જારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ જોવા મળી હતી.

X
રોકડીયા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App