• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • પોરબંદરમાં ધોબી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

પોરબંદરમાં ધોબી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

પોરબંદરમાં ધોબી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:25 AM IST
પોરબંદર | પોરબંદરમાં ધોબી સમાજની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. પોરબંદરમાં ધોબી સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર જ્ઞાતિના જ યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. શહેરમાં જડેશ્વર મંદિર પાસે આવેલ ખાસ જેલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદર ઉપરાંત સૌરાષ્ટ્રની 8 ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટજંગ ખેલાનાર છે. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
પોરબંદરમાં ધોબી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી