ખાગેશ્રી ગામે પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ

ખાગેશ્રી ગામે પરીણિતાને સાસરીયાઓએ ત્રાસ આપી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
ખાગેશ્રી ગામે પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ
ખાગેશ્રી ગામે પરીણિતાને સાસરીયાઓએ ત્રાસ આપી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે રહેતી જયશ્રીબેન સુનિલભાઈ મકવાણા નામની મહિલાને તેનો પતિ સુનિલ, સસરા લાલજીભાઈ, સાસુ ગીતાબેન તથા જેઠ પંકજભાઈ ભૂંડી ગાળો કાઢી ઢીકા-પાટુ અને લાકડી વડે માર મારી, શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની જયશ્રીબેને પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદની વધુ તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.

X
ખાગેશ્રી ગામે પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App