• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર શહેરમાં કાર્યરત શ્રી કષ્ટભંજન ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા

પોરબંદર |પોરબંદર શહેરમાં કાર્યરત શ્રી કષ્ટભંજન ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર શહેરમાં કાર્યરત શ્રી કષ્ટભંજન ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે તા. 17/6 ના રોજ એમ.જી. રોડ પર લોઢીયા હોલ પાસે રાહતદરે ફૂલસ્કેપના ચોપડાઓનું વિતરણ સવારે 10:30 કલાકથી કરવામાં આવશે તો અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લાભ લેવા શ્રી કષ્ટભંજન ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ હાલમાં બજારમાંથી મોંઘાદાટ પુસ્તકો અને નોટબુકોની ખરીદી કરી અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા રાહતભાવે નોટબુકોનું વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...