લકડીબંદર સુધી બોટનો ખડકલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લકડીબંદર સુધી બોટનો ખડકલો

માછીમારીની સિઝન તા. 15 મી જુને પૂર્ણ થઈ જતાં હાલ માછીમારોના વેકેશનનો પ્રારંભ થયો છે. પોરબંદરમાં 3000 થી પણ વધુ બોટો આવેલી છે. બંદરની ક્ષમતા માત્ર 1200 બોટની છે જેની સામે 2500 જેટલી બોટોનો બંદરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લકડીબંદર સુધીના વિસ્તારમાં બોટોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે જેને કારણે હાલ બંદર વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. તસ્વીર }જીતેશ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...