• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | કુતિયાણા નજીક આવેલા ભડુલા ગામ પાસેના વિસ્તારમાં પોલીસ

પોરબંદર | કુતિયાણા નજીક આવેલા ભડુલા ગામ પાસેના વિસ્તારમાં પોલીસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | કુતિયાણા નજીક આવેલા ભડુલા ગામ પાસેના વિસ્તારમાં પોલીસ વાહનચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક બાઈકચાલક નશાની હાલતમાં ઝડપાઈ ગયો હતો. ઉનામાં રહેતો ભીમા કરશન ટાપરીયા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પીધેલી હાલતમાં બાઈક ચલાવતો કુતિયાણા નજીકથી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જેથી પોલીસે બાઈકચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...