તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના જ્યુબેલી પુલ પાસે નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતા

પોરબંદર |પોરબંદરના જ્યુબેલી પુલ પાસે નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના જ્યુબેલી પુલ પાસે નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના બોખીરા નવા શંકરના મંદીર પાસે રહેતો લીલા રામ કારાવદરા નામનો શખ્સ નશો કરેલી હાલતમાં પોતાના હવાલાવાળુ બાઈક નં. જીજે 25 7528 કિં. રૂા. 15,000 જ્યુબેલી પુલ પર ચલાવતા પોલીસે શખ્સને ઝડપી લઈ ગુન્હો નોંધ્યો છે.

નશાની હાલતમાં બાઈક ચલાવતો શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...