તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં પાણખાણીયા પરિવાર દ્વારા બેઠકનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં પાણખાણીયા પરિવાર દ્વારા બેઠકનું આયોજન

પોરબંદર |પોરબંદર શહેરમાં હાથી ટાંકી નજીક આવેલ સોરઠીયા પ્રજાપતિ બોર્ડીંગ ખાતે સમસ્ત પાણખાણીયા પરિવાર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. 10 જુનના શનિવારે સાંજે 9 વાગ્યે સોરઠીયા પ્રજાપતિ બોર્ડીંગ ખાતે આયોજીત બેઠકમાં પાણખાણીયા પરિવારની એકતા માટેનું અભિયાન તથા સંગઠનને વધુ મજબુત બનાવવાની વગેરે વિચારણા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...