તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વડાળા ગામે બાળકોને નામાંકન કરી શાળામાં પ્રવેશ અપાયો

વડાળા ગામે બાળકોને નામાંકન કરી શાળામાં પ્રવેશ અપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાળા ગામે બાળકોને નામાંકન કરી શાળામાં પ્રવેશ અપાયો

પોરબંદર | પોરબંદર તાલુકાના વડાળા ગામે શાળા પ્રવેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને નામાંકન કરી શાળામાં પ્રવેશ અપાયો હતો. રાજ્યસરકારની ટ્રાન્સપોર્ટ યોજના હેઠળ 1 વાહન કે જે આજુબાજુના વિસ્તારમાં બાળકોને લેવા-મુકવા માટે ફ્રી સર્વિસ સેવાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...