તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ફટાણામાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 60 જેટલી ટીમોએ ભાગ લીધો

ફટાણામાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 60 જેટલી ટીમોએ ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતભરમાંયુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વધુ જોવા મળે છે અને ગામડે-ગામડે પણ યુવાનો ક્રિકેટ ખેલતા જોવા મળે છે તેમાં પોરબંદરના ફટાણા ગામે યુવાનો દ્વારા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 60 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં આજરોજ ફાઈનલ મેચ ફટાણા ગામની ટીમ અને પોરબંદરની શ્રવણ ઈલેવન ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં પોરબંદરની શ્રવણ ઈલેવન ટીમ વિજેતા જાહેર થઈ હતી. ટીમને પુરસ્કાર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા શહેર સહિત ગ્રામ્યવિસ્તારના યુવાનો રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...