તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા ગુડ ન્યૂઝ

ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાં લઘુકથાનો સમાવેશ

પોરબંદર |પોરબંદરના જાણીતા લેખક દુર્ગેશ ઓઝાની લઘુકથાઓ છેલ્લા બે દાયકાઓથી સમયાંતરે પ્રસિદ્ધ થાય છે. ગુજરાત ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળે દુર્ગેશ ઓઝા લીખીત વારસાગત લઘુકથાનો ધોરણ 9 ના ગુજરાતી પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં સમાવેશ કરતા દુર્ગેશ ઓઝાને લેખકો અને સાહિત્યકારોએ અભિનંદન પાઠવ્યા હતા. સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.

અન્ય સમાચારો પણ છે...