તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ્વે ખાનગીકરણના વિરોધમાં મજદુર સંઘે કર્યો હલ્લાબોલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલ્વેના ખાનગીકરણના વિરોધમાં પોરબંદર વેર્સ્ટન રેલ્વે મજદુર સંઘના સભ્યો દ્વારા ગાડી ઉપડવાના સમયે હલ્લાબોલ કરી, સૂત્રોચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો.

વેર્સ્ટન રેલ્વે મજદુર સંઘ પોરબંદર બ્રાન્ચ દ્વારા ભાવનગર ડિવીઝનના ડિવીઝનલ સેક્રેટરી બી.એન.ડાભી, ડિવીઝનલ ચેરમેન ગીરીશભાઇ મકવાણા, NFIR તથા ઇન્ટુક નેતા આર.જી.કાબરના આદેશ અનુસાર પોરબંદર શાખાના ચેરમેન અને સેક્રેટરી ભરતભાઇ કાંબલીયા અને દિપક બી. ગોહિલ તથા શાખાના 100 સભ્યોએ મળીને પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં સૌરાષ્ટ્ર એકસપ્રેસના ઉપડવાના સમયે રેલ્વે ખાનગીકરણ અટકાવવા હલ્લાબોલ કર્યુ હતુ. ઢોલ સાથે માઇક વડે આ તમામ સભ્યોએ રેલ્વે સ્ટેશનની અંદર સૂત્રોચાર અને હલ્લાબોલ કરી રેલ્વે ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા હતા.

મજદૂર સંઘ દ્વારા રેલ્વે સ્ટેશન પર સુત્રોચ્ચાર સાથે વિરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો