તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનારમાંથી પોરબંદરનાં યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર બસ સ્ટેશન સામે ગલીમા અજાણ્યો માણસ પડ્યો હોય તેવી હરી ઓમસેવા ટ્રસ્ટ પ્રમુખ જે. કે. મેરએ પોલીસને જાણ કરતા પીએસઆઇ, કોન્સ્ટેબલ કાળુભાઇ, પ્રદીપ ભાઈ સહિતનાં ઘટના સ્થળે પહોંચી યુવાનનાં મૃતદેહનો કબજો લઇ તપાસ કરતા તેમની પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. યુવાન પોરબંદરનાં ખારવા સમાજનો જીગ્નેશ નારણભાઈ ખોખરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ યુવાને ઝેરી પ્રવાહી પી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...