તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોરસર ગામે તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુર નજીક ગોરસર ગામે રહેતો અજીત હાજાભાઈ પાંડાવદરા (ઉ. વર્ષ 14) નામનો કિશોર બપોરના સમયે ગામના તળાવમાં નહાવા ગયો હતો. જે દરમિયાન અકસ્માતે પાણીમાં ડૂબી જતા, પાણી પી જવાને કારણે આ કિશોરનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વધુ તપાસ માધવપુરના એ.એસ.આઈ. સી.આર. પાંડાવદરા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...