તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમલાબાગમાં વર્ષો જૂનંુ તાડીનું વૃક્ષ ધરાશાયી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના કમલાબાગમાં જુનુ અને વિશાળ કદનું અેક તાળીનું વૃક્ષ ધરાશાઇ થયુ હતુ, રાત્રીના બનાવ બનતા સદનશીબે જાનહાની ટળી હતી.

પોરબંદરના કમલાબાગમાં વર્ષો જુના અનેક વૃક્ષો અાવેલા છે. જે પૈકી બાલક્રિડાંગણ વાળા મેદાનામાં અાવેલ વિશાળ કદનું તાળીનું વૃક્ષ ગઇકાલે રાત્રે અચાનક જ પડી ગયુ હતુ. રાત્રીના સમયે બાળકો ક્રિડાંગણમાં નહી હોવાથી જાનહાની ટળી હતી. 20 ફૂટથી વધુની ઉંચાઇ ધરાવતુ અા વૃક્ષ પડી ગયુ હતુ. ત્યારે તંત્ર દ્વારા અા વૃક્ષનું પુન: અારોપણ કરવામાં અાવે તેવી પર્યાવરણ પ્રેમીઅોઅે અેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...