તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેગામ બસ સ્ટેશન નજીક ટ્રકે કારને હડફેટે લેતા યુવાનને ઇજાઅો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર તાલુકાના બગવદર ગામે ખોડીયાર સોસાયટીમાં રહેતા રાજુભાઇ માલદેભાઇ કુછડીયા નામનો યુવાન પોતાની કાર GJ11S 0396 ચલાવીને દેગામ બસ સ્ટેશન પાસેના રોડ પરથી પસાર થતા હતા તે દરમ્યાન વેરાવળ ભાલકા તિર્થમાં રહેતો કિરણગર મનસાગર અપારનાથીઅે પોતાનો ટ્રક GJ12BT 3862 પૂરઝડપે બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવીને યુાવનની કારને હડફેટે લેતા અા યુવાનને મુંઢ ઇજાઅો પહોંચાડી, ટ્રક ચાલક ટ્રક લઇને નાશી છુટ્યો હતો અા અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરીને અાગળની વધુ તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો