તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવપરાની મહિલાએ ફિનાઈલ પી લેતા સારવારમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીકના ભાવપરા ગામે કરાર સીમ વાડી વિસ્તારમાં રહેતી શાંતિબેન લીલાભાઈ ગોઢાણીયા (ઉ. વર્ષ 40) નામની મહિલાનો દીકરો અભ્યાસમાં ધ્યાન દેતો ન હોય જેથી તેને ઠપકો આપતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી મહિલાને લાગી આવતા ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ બગવદરના હેડ કોન્સટેબલ ગોસાઈ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો