તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોદની સીમમાં શખ્સે કારમાં લાકડી વડે કરી તોડફોડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવ તાલુકાના ભોદ ગામની સીમમાં આધેડની કારમાં એક શખ્સે ફરિયાદનું મનદુ:ખ રાખી લાકડી વડે કારના કાચ તોડી નુકસાની કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ તાલુકાના ભોદ ગામે રહેતા બાલાભાઈ રાણાભાઈ એ અગાઉ હરિ ડાયા ટુકડીયા સામે ફરિયાદ કરી હતી. જેનું મનદુ:ખ રાખી હરિએ લાકડી વડે બાલાભાઈની કાર નં. GJ 25 A 1431 ના કાચમાં આગળના ભાગે લાકડી મારી, કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો