રાણાવાવમાં આખલા યુદ્ધે રીક્ષાને હડફેટે લઈ પલટી ખવડાવી

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:36 AM IST
Porbandar News - in the ranawaw the bull warrior fed rickshaws with a bribe 033602
રાણાવાવ શહેરમાં પોરબંદર હાઈવે પર આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે ગુરૂવારના દિવસે વહેલી સવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. આ યુદ્ધ દરમિયાન આખલાઓએ નજીકથી પસાર થયેલ રીક્ષાને હડફેટે લીધી હતી. રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને રીક્ષાચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી ત્યારે રીક્ષા પણ બુકડો બોલી ગઈ હતી. તસ્વીર- દિલીપ જોષી

X
Porbandar News - in the ranawaw the bull warrior fed rickshaws with a bribe 033602
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી