તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા કુંભારવાડામાં ચુવાળીયા કોળીસમાજની વંડીના નવનિર્માણનું ખાતમુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના નવા કુંભારવાડામાં સંત વેલનાથ દાદાના મંદિરના સાંન્નિધ્યમાં પરમાર ગૃપ ચુવાડીયા કોળી સમાજની વંડીના નવનિર્માણનું ખાતમુહૂર્ત રામનવમીના રોજ કરવામાં આવ્યું હતું. શક્તિ ઉપાસક ભુવા હરજીવનભાઈ પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન વશરામભાઈ સોલંકી તથા પરબતભાઈ વાઘેલાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...