તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીયાપ્લોટ વિસ્તારમાં ભૂગર્ભગટર ઉભરાતા ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં આંબેડકર ભવન સાથે ભૂગર્ભગટર છલકાઈ હતી અને ભૂગર્ભગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. છેલ્લા 10 દિવસથી આ ભૂગર્ભગટર છલકાઈ રહી છે અને ગટરના પાણીના ખાબોચીયા ભરાયા હતા. જેને લીધે આ વિસ્તારના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી તાત્કાલીક ભૂગર્ભગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...