તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં 30 દિવ્યાંગોના 117 પરીવારજનોને મા-અમૃત કાર્ડ કાઢી અપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં રાષ્ટ્રીય અંધજન મંડળની જિલ્લા શાખા દ્વારા જિલ્લા પંચાયતની કચેરીના સભાખંડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના 30 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓના 117 જેટલા કુટુંબના સભ્યો સહિતને મા અમૃત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈએ એવું જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી છેવાડાના લોકોને લાભ મળી રહ્યો છે અને સરકારની યોજનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે ભીમ ભાઇ ઓડેદરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો