તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાની સાયરા ગામની દીકરીનું અપહરણ બાદ દુષ્કર્મ કરી તેની હત્યા નીપજાવવામાં આવી હતી. જે સંદર્ભે પોરબંદર અનુસુચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને અને એસપી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. જેમાં દુષ્કર્મીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી અને દીકરીના પરીવારને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી. આ તકે ભરતભાઇ શીંગરખીયા, પ્રોફેસર વાઘેલા, વજુભાઇ પુનાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો