તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 દિવસમાં જજમેન્ટ નહીં આવે તો સચિવાલયનો ઘેરાવ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યભરમાં પડતર વિવિધ માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત ભવન સામે જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જેમાં આજે હડતાલના 11 મા દિવસે જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ ગાંધીનગરથી પ્રવિણભાઈ રામે પોરબંદરની છાવણીની મુલાકાત લીધી હતી અને એવું જણાવ્યું હતું કે 2 દિવસમાં સરકાર જજમેન્ટ નહીં લાવે તો ગુજરાતના 35 હજાર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે હલ્લાબોલ કરવામાં આવશે અને સચીવાલયનો ઘેરાવ કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં 350 થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલે ઉતરી ગયા છે જેના કારણે ગ્રામ્ય લેવલે આ આંદોલનની વધુ અસર જોવા મળી રહી છે. 20-20 ગામડાઓ વચ્ચે એક-એક ડોક્ટર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો