તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરો નહીં ભરો તો પાલિકા મિલ્કત સીલ કરી દેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરે જાહેર જનતા જોગ યાદી પાઠવી છે જેમાં જણાવ્યું છે કે નગરપાલિકાના કરવેરા જેવા કે હાઉસ ટેક્સ, એજ્યુકેશન સેસ, સફાઈ વેરો, સ્ટ્રીટલાઈટ વેરો તથા પાણી વેરો વિગેરે અન્વયે માંગણા બીલો, નોટીશો બજાવી દેવામાં આવેલ છે. આમ છતાં સમયસર ટેક્સ ભરવામાં આવેલ નથી. જે પરત્વે હાલ જપ્તીનું અભિયાન ચાલુ છે જેમાં બાકીદારોના ઘરે ઢોલ-નગારા વગાડવા-મિલ્કત સીલ કરવી તેમજ પાણી કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ રીબેટ, પેનલ્ટીના નિયમો લાગુ પાડવામાં આવેલ છે જેથી સમયમર્યાદામાં વેરાઓ ભરવામાં ન આવે તો વ્યાજ સહિત રકમ ભરવાની થશે, જેથી વહેલી તકે વેરાઓ ભરપાઈ કરવા જાણ કરવામાં આવે છે. કરદાતાની સુવિધા ખાતર જાહેર તહેવારો તથા રજાના દિવસો દરમિયાન કરવેરા ભરવા હાઉસ ટેક્સ શાખા સવારે 11 થી 2 ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો