તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીને માર મારતા વચ્ચે પડેલા પાડોશી પર પતિનો છરીથી હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં અેક શખ્સ પોતાની પત્નીને માર મારતો હતો ત્યારે પાડોશી પ્રૌઢ સમજાવવા જતા શખ્સે ઉશ્કેરાઇ જઇને પ્રૌઢને છરી મારી ઇજાઅો પહોંચાડ્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. હાલ પોરબંદરના બોખીરા પેટ્રોલપંપ સામે રહેતા બાબુભાઇ ટપુભાઇ પરમાર નામના પ્રૌઢ અે તેના પાડોશમાં રહેતો પ્રકાશ રવજી નામનો શખ્સ પોતાની પત્નીને માર મારતો હોય જેથી પોડોશી પ્રૌઢ અા શખ્સને માર નહી મારવા સમજાવવા જતા અા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાના પેન્ટના નેફામાં રહેલી છરી કાઢીને છરીનો અેક ઘા પ્રૌઢને મારી દેતા પ્રૌઢને ઇજાઅો થતા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ વિરુદ્ધ ગુનો દાખલ કરીને અાગળની વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.

પોરબંદરનાં બોખીરા વિસ્તારની ઘટના

છરીનો ઘા મારીને પાડોશીને ઇજા પહોંચાડી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો