તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીની હત્યા નિપજાવનાર પતિ પોલીસના સકંજાથી દૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના ભાવપરા નજીક વડાળા અને ભાવપરા ગામની વચ્ચે આવેલા નવનાળા સીમ વિસ્તારમાં મધ્યપ્રદેશ પંથકના મજુરી કામે આવેલા રાયસીંગ ભીલ અને તેની પત્ની કમલાબેન, લખમણ રામ મોઢવાડીયાની વાડીએ મજુરી કામ કરતા હતા. આ બન્ને પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો અને ઉસ્કેરાયેલા પતિ રાયસીંગે તેની પત્ની કમલાબેનને તીક્ષણ હથીયારના ઘા મારી નાશી છૂટ્યો હતો. આ અંગેની ફરીયાદ રાયસીંગની પૂત્રી રેખાબેને કરી હતી. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા હતા અને રવિવારે તેમજ સોમવારે પોલીસે ટીમો બનાવી આસપાસની વાડીઓ ખૂંદી નાખી હતી, પરંતુ હજુ સુધી આરોપી હાથ લાગ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો