તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂકુળના ગેઇટ પાસેથી રીક્ષામાંથી 98 લીટર દેશીદારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના જુરીબાગ શેરી નં-8 માં રહેતો કાના ખીમા સિંધલ પોતાની રીક્ષા GJ25U 6726 ચલાવી આદિત્યાણા રોડ પર ગુરૂકુળના ગેઇટ પાસેથી પસાર થતા પોલીસે તપાસ કરતા આ રીક્ષામાંથી દેશીદારૂના 4 બાચકાં મળી આવ્યા હતા. જેમાંથી 98 લીટર દેશીદારૂ મળી આવતા પોલીસે રીક્ષા સહિત રૂ.41,960 નો મુદામાલ કબ્જે કરી શખ્સને ઝડપી લીધો હતો અને વધુ પૂછપરછ કરતા આ દારૂ કોલીખડાના સામત ખીમા હુણ પાસેથી લઇ આવી, ભરત અમરા સિંધલને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો