તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજમેર પાસે રેલ્વે ટ્રેક પર પેચ ડબલીંગના કાર્યને લીધે પોરબંદરથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજમેર પાસે રેલ્વે ટ્રેક પર પેચ ડબલીંગના કાર્યને લીધે પોરબંદરથી દિલ્હી જતી અને દિલ્હીથી પોરબંદર આવતી સરાઇ રોહિલા ટ્રેન બબ્બે દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. અજમેર-પાલનપુર ડિવીઝનના ભીમાના-માવલ સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેક પર પેચ ડબલીંગનું કામ શરૂ કરવા માટે પોરબંદરથી દિલ્હી જતી સરાઇ રોહિલા એકસપ્રેસ ગાડી નં. 19263 આગામી તારીખ 18 અને 21 જાન્યુઆરીએ 2 દિવસો માટે રદ કરવામાં આવી છે. તેવી જ રીતે દિલ્હીથી પોરબંદર આવતી સરાઇ રોહિલા એકસપ્રેસ ટ્રેન નં.19264 તા.20 જાન્યુઆરી અને 23 જાન્યુઆરીએ રદ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો