પોરબંદરમાંથી વિદેશી દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના છાંયા જમાતખાના વિસ્તારમાં રહેતો રમેશ લીલા કડછા અને મફતીયાપરા ઘાસ ગોડાઉન પાસે રહેતો નિલેષ ઉર્ફે ચકમક આશા ગઢવી નામના શખ્સો એસીસી ફેકટરી પાસે હતા તે દરમ્યાન પોલીસે તેમની તપાસ કરતા આ શખ્સોના કબ્જામાંથી વિદેશીદારૂ મળી આવતા પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને આ દારૂ છાંયાનો પારસ ઉર્ફે માધીયો કોટેચા પાસેથી વેચાણે લીધો હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...