તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વર્ગોનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે જાગૃતિ માટે કાર્ય કરે છે. આજના યુગમાં અંગ્રેજી વિષય અને યોગ્ય કારકિર્દી માર્ગદર્શનની જરૂરીયાતને લઈને સંસ્થા દ્વારા ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિનામૂલ્યે અંગ્રેજી વિષયના વર્ગો તેમજ ધોરણ 10 અને 12 પછીના તેમજ ઉચ્ચ અભ્યાસ માટેના અભ્યાસક્રમની પસંદગીના વર્ગો શરૂ થશે. વિનામૂલ્યે આ વર્ગો 6/5 થી તા. 6/6 સુધી મહેર સુપ્રિમ કાઉન્સીલ કચેરી, જ્યુબેલી પાટા પાસે ચલાવવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છતા જ્ઞાતિના ભાઈ-બહેનોએ અગાઉથી જ મહેર સુપ્રિમ કાઉન્સીલ ઓફિસ ખાતે નોંધણી કરાવવાણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...