તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ચતુર્થ શુબુકાઇ નેશનલ કરાટે ચેમ્પિયનશીપ 2019-20 નું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં કરાટે ડો એસોસીએશન તથા એક્સટ્રીમ ફીટનેશ કેરના સહયોગથી ચતુર્થ શુબુકાઇ નેશનલ કરાટે ચેમ્પીયનશીપ-2019-20 નું આયોજન કરવમાં આવ્યુ છે. શહેરમાં આવેલ સાંદિપની મંદિર સામે સરદાર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આજે તા.11 જાન્યુઆરીને શનિવારના દિવસે સવારે 10 કલાકે કાર્યક્રમનો શુભારંભ થશે.અને સાંજે 5 વાગ્યે બ્લેકબેલ્ટ સોડાન મેળવનાર વિધાર્થીઓ ચાર્વીત દિપેન કારીયા, જાનવી સુરેશ જોષી, હાર્મીન રામદેવપુત્રમ, હિતગીરીનું અભિવાદન કરવામાં આવશે. તેમજ 12 જાન્યુઆરીને રવિવારે બપોરે 12 વાગ્યે કુમીતી ઇવેન્ટ સમાપન સમારોહ યોજાનાર છે. આ તકે કરાટે ડો એસોસીએશનના પ્રેસીડેન્ટ સેન્સઇ કેતન કોટીયા દ્વારા નિમંત્રિતોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો