લોહાણા જ્ઞાતિની બહેનો માટે પાંચ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોહાણા જ્ઞાતિની બહેનો માટે પાંચ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન
પોરબંદર |પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્રારા તા.29-09 થી તા.03-10 સુધી એમ પાંચ દિવસ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ નવરાત્રી મહોત્સવમાં ફકત લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો ભાગ લઇ શકશે. પાંચ દિવસ દરમ્યાન બીજા દિવસે આરતી,ગરબા,દાંડિયા શણગાર હરિફાઇ તેમજ ત્રીજા ગરવી ગુજરાતણ સ્પર્ધા રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...