ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન દરિયામાં પ્રવેશબંધી ફરમાવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ એક જાહેરનામું બહાર પાડીને આગામી તા.30 સપ્ટેમ્બરના સવારના 7 કલાક થી બપોરના 1 કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્‍તા નજીક તથા દરિયા કિનારાના ફાઇરીંગ બટ વિસ્તારના પૂર્વ ભાગે-200 મીટર, પશ્ચિમ ભાગે-200મીટર, ઉત્તર ભાગે -600 મીટર, દક્ષિણ ભાગે- 200મીટર તથા દરીયામાં 5 કિ.મી. સુધીના વિસ્‍તારમાં ફાઇરીંગ પ્રેકટિસ દરમ્‍યાન માછીમારો વ્‍યકિતગત તેમજ વહાણ/બોટ લઇ જવા પર પ્રવેશબંધી ફરમાવેલી છે.

અન્ય સમાચારો પણ છે...