ઈન્દિરાનગર નજીકની ચોપાટી પર લાઈટ ન હોવાને કારણે અંધારપટ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીક ઈન્દીરાનગર વિસ્તારમાં ચોપાટી પર લાખોના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં લોકો માટે વધુ મનોરંજન અને નયનરમ્ય ચોપાટીનો વિકાસ થાય તે હેતુથી અહીં બેઠક વ્યવસ્થા તેમજ નાળીયેરીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પરંતુ લાઈટની કોઈ જ વ્યવસ્થા કરવામાં નહીં આવતા સાંજના સમયે અંધારપટ્ટ જોવા મળે છે. પરંતુ લાઈટની વ્યવસ્થા ન હોવાને કારણે સાંજના સમયે અંધારપટ્ટ છવાઈ જતા લોકો પરત ફરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...