તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રવધુ સાથે બોલાચાલી થતા સસરાએ એસીડ પી આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર જિલ્લાના ગરેજ ગામે રહેતા હાજાભાઈ મુળુભાઈ વાળા નામના વૃદ્ધને તેની પુત્રવધુ સાથે છોકરાની બાબતમાં બોલાચાલી થઈ હતી. હાજાભાઈનો સ્વભાવ તેજ હોવાથી સહન ન થતા લાગી આવ્યું હતું અને તેમણે બાથરૂમમાં પડેલ એસિડ પી જતા ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ નવી બંદર મરીનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એભાભાઈ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો