તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઈક-2 ને પગલે પોરબંદર દરિયા પર ડ્રોનની બાજ નજર શરૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતે પાકિસ્તાન સામે કરેલી એર સ્ટ્રાઈકના પગલે ગઈકાલે દરિયાકિનારાના પોરબંદર પર નેવીના 8 યુદ્ધજહાજો તૈનાત કરી દેવાયા હતા. આજે સ્થિતિ વધુ ગંભીર બની જતા નેવી અને કોસ્ટગાર્ડના ડ્રોન વિમાનો દ્વારા પોરબંદરની આસપાસના સમુદ્ર પર બાજનજર રાખવામાં આવી રહી છે. પોરબંદરની જેટી પર નેવીના 8 યુદ્ધજહાજોનો ખડકલો ખડેપગે ગણતરીની સેકન્ડોમાં જ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ પોરબંદરના દરિયામાં તેમજ પોરબંદરની આસપાસના દરિયાકિનારાના અતિ સંવેદનશીલ 11 સ્થળ પર છેક માધવપુરથી મીંયાણી સુધી નેવીના ડ્રોન દ્વારા સતત પેટ્રોલીંગ કરી સમુદ્રની ઝીણામાં ઝીણી ગતિવિધી પર બાજનજર રાખવામાં આવી રહી છે. - ફાઇલ તસ્વીર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો