તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્લી જળાશયમાં પાણી સૂકાવા લાગ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી પાસે આવેલ કર્લી જળાશયમાં આમ તો આખા વર્ષ દરમિયાન પાણી ભરાયેલું રહેતું હોય અને આ જળાશયમાં પોતાને અનુકુળ ખોરાક મળી રહેતો હોવાથી અહીં અનેક પક્ષીઓનો જમાવડો રહેતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે આ જળાશયમાં પણ પાણી સુકાવા લાગ્યું છે, જેથી પક્ષીઓ પણ ખૂબ પાંખી સંખ્યામાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...